તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | જૈનધર્મમાં દસમા વ્રતનું અનેરૂ મહત્વ છે. જેમાં શ્રાવકો

સુરેન્દ્રનગર | જૈનધર્મમાં દસમા વ્રતનું અનેરૂ મહત્વ છે. જેમાં શ્રાવકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | જૈનધર્મમાં દસમા વ્રતનું અનેરૂ મહત્વ છે. જેમાં શ્રાવકો એક દિવસ સાધુ જીવન વ્યતીત કરે છે. ત્યારે સુરેન્દ્રનગરના સુભાષ સોસાયટીમાં આવેલ ઉપાશ્રયમાં રવિવારના રોજ 15થી વધુ બાળકોએ દસમા વ્રતની આરાધના કરી હતી. જેમાં અજરામર જૈન સંપ્રદાયના શોભનાબાઇ મહાસતીજી આદિઠાણાની નીશ્રામાં નાનીવયના તીર્થ દોશી, મન શાહ, વામા શાહ સહિતના બાળકોએ એક દિવસ માટે સાધુ જીવન પસાર કરીને ધર્મ આરાધના કરી હતી.

સુરેન્દ્રનગરમાં 15થી વધુ બાળકોની વ્રત આરાધના

અન્ય સમાચારો પણ છે...