તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણ-સુ.નગર રોડ પર રિક્ષા પલટી : 3 ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર-વઢવાણરોડ પર આવેલ બી-ડિવીઝન પોલીસ મથકની ચોકડી પાસે રોડ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે રિક્ષાચાલક જતો હતો. દરમિયાન રોડ પર ભૂંડ આડુ ઉતરતા ચાલકે રિક્ષા પરનો કાબૂ રાખી શકતા રિક્ષા પલટી ખાઇ હતી. અકસ્માત થતા રિક્ષામાં બેસેલા અશ્વિનભાઈ જયંતીલાલ ગોહિલ, જયાબેન તેમજ ભૂપતભાઈને ઇજાઓ પહોંચી હતી. આથી બી-ડિવીઝન પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...