• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | રતનપરનાગાંડાવાડીમાં રહેતા ઇમ્તીયાઝ મહમદભાઇ મોવરના ઘર પાસેથી શબ્બીરભાઇ

સુરેન્દ્રનગર | રતનપરનાગાંડાવાડીમાં રહેતા ઇમ્તીયાઝ મહમદભાઇ મોવરના ઘર પાસેથી શબ્બીરભાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રતનપરનાગાંડાવાડીમાં રહેતા ઇમ્તીયાઝ મહમદભાઇ મોવરના ઘર પાસેથી શબ્બીરભાઇ માલાણી પૂરપાટ બાઇક લઇ જતા હતા. ત્યારે ઇમ્તીયાઝભાઇએ બાઇક ધીમુ ચલાવવાનું કહેતા શબ્બીરભાઇએ ઉશ્કેરાઇ જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ હુસેનભાઇ દલ ચલાવી રહ્યા છે.

બાઇક ધીમુ ચલાવવા બાબતે જાનથી મારી નાંખવાની ધમકી

અન્ય સમાચારો પણ છે...