• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | વઢવાણબ્રહ્મસમાજની વાડી તેમજ પોલીસ સ્ટેશનમાં મુખ્યમંત્રીના મહિલા સશક્તિકરણ

સુરેન્દ્રનગર | વઢવાણબ્રહ્મસમાજની વાડી તેમજ પોલીસ સ્ટેશનમાં મુખ્યમંત્રીના મહિલા સશક્તિકરણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણબ્રહ્મસમાજની વાડી તેમજ પોલીસ સ્ટેશનમાં મુખ્યમંત્રીના મહિલા સશક્તિકરણ ભાગરૂપે કાર્યક્રમ યોજાયા હતાં. પ્રસંગે મહિલાઓને પોતાની સલામતી અંગેનું જ્ઞાન અને મહિલાના પ્રશ્નોનું નિરાકરણ માટે 181 અભયમ હેલ્પલાઈનનો ઉપયોગ કરવા સમજ આપી હતી. જ્યારે સાયબર ક્રાઇમનાં ગુનામાં બચવા માટેની જાણકારી મહિલાઓને આપવામાં આવી હતી. પ્રસંગે પી.એસ.આઈ. વી.સી.વાઘેલા, જે.પી.ડાભી, વાય.કે.ઉપાધ્યાય, મહિલા સભ્ય સ્મીતાબેન રાવલ સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.

વઢવાણ પો.મથકમાં મહિલા સશકિતકરણનો કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...