તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર |હળવદ શહેરને હરિયાળુ બનાવવા માટે રોટરી ક્લબ અને નગરપાલિકાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |હળવદ શહેરને હરિયાળુ બનાવવા માટે રોટરી ક્લબ અને નગરપાલિકાના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર |હળવદ શહેરને હરિયાળુ બનાવવા માટે રોટરી ક્લબ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હળવદની નાલંદા સ્કૂલ રોડ પર શુક્રવારે રાજયના મંત્રી જયંતિભાઈ કવાડીયના હસ્તે વૃક્ષારોપણનું આયોજન કરાયુ હતું. પાલિકા પ્રમુખ રણછોડ દલવાડી, એ.ટી.રાવલ, રોટરી ક્લબનાં પ્રમુખ અતુલ પાઠક, સેક્રેટરી બ્રિજેશરાવલ, કરશન પરમાર હાજર રહ્યાં હતાં.

હળવદ શહેરમાં રોટરી ક્લબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો