તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર |વઢવાણ 80 ફૂટ રોડ પર આવે શારદામંદિર સેકન્ડરી વિદ્યાલયમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |વઢવાણ 80 ફૂટ રોડ પર આવે શારદામંદિર સેકન્ડરી વિદ્યાલયમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર |વઢવાણ 80 ફૂટ રોડ પર આવે શારદામંદિર સેકન્ડરી વિદ્યાલયમાં તા.12 ઓગસ્ટ 2016ના રોજ શુક્રવારે વ્યસનમુક્તિ કાર્યક્રમ ગાયત્રી પરિવાર દ્વારા યોજાયો હતો. જેમાં ગાયત્રી પરિવારના ભાઇઓએ બાળકોને વાર્તા દ્વારા વ્યસન આપણા શરીરને કેવુ નુકશાન કરે છે. જ્યારે વ્યસન હોય તો છોડવાની અને વ્યસન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. કાર્યક્રમમાં આશરે 127 બાળકોએ ભાગ લીધો હતો.

શારદા મંદિર વિદ્યાલયમાં 127 બાળકોના વ્યસન મુક્તિનાં શપથ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો