તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર શહેરનાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન(ગુરુકુલ) ખાતે તા. 12

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર શહેરનાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન(ગુરુકુલ) ખાતે તા. 12

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર શહેરનાં શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભુવન(ગુરુકુલ) ખાતે તા. 12 થી 17 ઓગસ્ટ બુધવાર દરમિયાન શ્રીમદ્દ ભાગવત દશમ સ્કંધની કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. કથાના પ્રારંભે સ્વામી નારાયણસેવાદાસજીએ આશિવર્ચન આપ્યા હતાં. કથાની વ્યાસપીઠ પરથી પુરાણી મહાત્માસ્વામી દિવસો દરમિયાન સાંજે 4.45 થી 7.00 કલાક દરમિયાન કથાનું રસપાન કરાવી રહ્યાં છે. પૂજારી દર્શનપ્રિયદાસજી સ્વામીએ જહેમત ઉઠાવી રહ્યાં છે.

સુરેન્દ્રનગરમાં શ્રીમદ્દ ભાગવત દશમ સ્કંધની કથા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો