• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સરા માધ્યમિક અને ઉ.મા શાળાના વિદ્યાર્થીઓએ વર્ણીન્દ્રધામ મંદિરની મુલાકાતે

સરા માધ્યમિક અને ઉ.મા શાળાના વિદ્યાર્થીઓએ વર્ણીન્દ્રધામ મંદિરની મુલાકાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | મૂળીના સરાગામે આવેલ માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થઓ માટે શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરાયું હતું. આ પ્રવાસમાં શાળાના વિદ્યાર્થીઓને સ્વામિનારાયણ ભગવાનના સુપ્રસિધ્ધ વર્ણીદ્રાધામ મંદિર પાટડીની મુલાકાત લીધી હતી. જ્યાં અદ્ભભુત હનુમાનજીની પ્રતિમા અને મંદિરની કોતરણી અને ધાર્મિક વાતાવરણ વચ્ચે પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યારબાદ શાળા પરિવારે મહાપ્રસાદનો લાભ લઇ વિદ્યાર્થીઓ આનંદ વિભોર બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...