કુકિંગ વર્કશોપ 2018ની સમાપન સમારોહ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | કલરવ સેવ ટ્રસ્ટ દ્વારા તા.2થી 11 જાન્યુ. દરમિયાન કુકીંગ વર્કશોપ 2018નું આયોજન દેવયાનીબેન રાવલ, સ્વાતીબેન શાહની રાહબરીમાં કરાયું હતું. 60થી વધુ બહેનોએ ભાગ લઇને અવનવી વાનગીઓ શીખી હતી. આ કાર્યક્રમનો સમાપન સમારોહ તા.11 જાન્યુઆરીના રોજ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાત તરીકે વિપીનભાલ ટોલીયા, કેતકીબહેન સંઘવી, ધર્મિષ્ઠાબા ઝાલા, ચેતનાબેન શેઠ, નીનાબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...