• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | રોટરીકલબ ઓફ હળવદ અને વૈજનાથ ઇન્ફ્રા પ્રોજેકટના સંયુકત

સુરેન્દ્રનગર | રોટરીકલબ ઓફ હળવદ અને વૈજનાથ ઇન્ફ્રા પ્રોજેકટના સંયુકત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રોટરીકલબ ઓફ હળવદ અને વૈજનાથ ઇન્ફ્રા પ્રોજેકટના સંયુકત ઉપક્રમે તા. 11 માર્ચને શનિવારે રાત્રે 9-30 કલાકે રાણેકપર રોડ પર આવેલ સાનીધ્ય બંગલોઝ ખાતે આનંદના ગરબાનું આયોજન કરાયુ છે. જેમાં ગાયત્રી પરિવાર સત્સંગ મંડળ, સુરેન્દ્રનગર દ્વારા સંગીતમય શૈલીમાં આનંદના ગરબા રજૂ કરાશે. પ્રસંગે બિપિનભાઇ દવે, દીપકભાઇ જોશી, અતુલભાઇ પાઠક, બ્રીજેશભાઇ રાવલ સહિતનાઓ ઉપસ્થિત રહેશે.

હળવદના રાણેકપર રોડ પર આનંદનો ગરબો યોજાશે

અન્ય સમાચારો પણ છે...