• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરડિસ્ટ્રિકટ ચેસ એસો. દ્વારા એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં ઇન્ટર

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરડિસ્ટ્રિકટ ચેસ એસો. દ્વારા એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં ઇન્ટર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરડિસ્ટ્રિકટ ચેસ એસો. દ્વારા એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં ઇન્ટર સ્કૂલ તથા સ્ટેટ સીલેકશન ચેસ ટુર્નામેન્ટ યોજાઇ જેમાં 7 સ્કૂલનાં 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં દરેક વિજેતાને તથા પ્રથમ બે સ્કૂલોને ટ્રોફી અપાઈ હતી. જ્યારે પ્રથમ અને બીજો નંબર મેળવનાર સ્પર્ધક અમદાવાદ ખાતે ગુજરાત સીલેકશનમાં ભાગ લેવા જશે. ટુર્નામેન્ટમાં આયોજન અને નિર્ણાયક તરીકે પંકજભાઈ પંચોલી, જયેશભાઈ તેમજ ઇનામ વિતરણ પ્રવીણભાઈ પરમાર, કલ્યાણભાઈ મૂળીયાએ કર્યુ હતું.

સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ ચેસ એસો. દ્વારા ચેસ ટુર્નામેન્ટ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...