રતનપરમાંથી ત્રણ બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર : રતનપરનારામાપીરના મંદિર પાસે જયેશભાઇ જીલાભાઇ મુંધવા પસાર થતા હતા. ત્યારે શંકાના આધારે પોલીસે તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ 3 કિંમત રૂપિયા 750ની જપ્ત કરાઇ હતી. અંગે જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધાતા વધુ તપાસ આર.એલ.પટેલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...