વઢવાણમાં મહિલાઓ દ્વારા સમુહસપ્તાહ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણ ઔદિચ્ય બ્રહ્મજ્ઞાતિ મહિલા સંગઠન દ્વારા પિતૃમમોક્ષાર્થે એક સમુહસપ્તાહનું આયોજન કરાયુ છે. જેમાં ચૈત્રવદ દસમને મંગળવાર 10-4-2018થી અમાસને સોમવાર 16-4-2018 સુધી યોજાશે. આ ઉપરાંત 17-4-2018ના રોજ દશાંશ નારાયણવ્રત પણ છે. સર્વ બ્રાહ્મણોને લાભ લેવા ઔદિચ્ય બ્રાહ્મણજ્ઞાતિ મહિલા સંગઠનના પ્રમુખની યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...