તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | લખતરપી.જી.વી.સી.એલ.ની સબડિવીઝન કચેરી ખાતે લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર | લખતરપી.જી.વી.સી.એલ.ની સબડિવીઝન કચેરી ખાતે લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | લખતરપી.જી.વી.સી.એલ.ની સબડિવીઝન કચેરી ખાતે લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે કાર્યપાલક ઈજનેર એ.એચ.તલસાણીયાની ઉપસ્થિતિમાં લખતર પંથકના 13 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી નવપ્રશ્નોનાં નિરાકરણ લાવવામાં આવ્યાં હતાં. જ્યારે બાકીનાં ચાર પ્રશ્નો ઝડપથી પૂર્ણ કરવાની તજવીજ કરવામાં આવી હતી. લોકઅદાલતમાં અશોક દોશી, જયેશ પટેલ, વિમલ જાદવ, સબડિવીઝનનાં નાયબ ઈજનેર બી.ડી.બારોટની ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...