તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |થાનના નવાગામખાતે સર્વરોગ નિદાન કેમ્પ એન.સી.ડી ક્લીનીક તથા આયુષ

સુરેન્દ્રનગર |થાનના નવાગામખાતે સર્વરોગ નિદાન કેમ્પ એન.સી.ડી ક્લીનીક તથા આયુષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |થાનના નવાગામખાતે સર્વરોગ નિદાન કેમ્પ એન.સી.ડી ક્લીનીક તથા આયુષ વિભાગ તરફથી યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા મામલતદાર વી.વી.પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર ડો.સી.એમ. પટેલ તથા સી.એચ.સી મેડીકલ સ્ટાફ અને આયુષ વિભાગના યોગ પ્રશિક્ષક ભુષણભાઇ હાજર રહ્યા હતા. કેમ્પમાં નવાગામ, વીજળીયા , મનડાસર, અમરાપર, વગેરે ગામના દર્દીઓને સારવાર અને નિદાન કરવામાં આવ્યુ હતુ.

થાન નવાગામ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...