તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટુવા ગામની પરિણીતાનું દાઝી જતા મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણતાલુકાના ટુવા ગામે રહેતા રાજુબેન ગોવિંદભાઇ ખટાણા ગુરૂવારે સવારે ઘેર રસોઇ બનાવતા દાઝી ગયા હતા. આથી તેઓને તાત્કાલીક સારવાર માટે સુરેન્દ્રનગરની ટી.બી. હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન રાજુબેનનું મોત થયુ હતુ. અંગે જોરાવરનગર પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવતા પોલીસે મોતનું ખરૂ કારણ શોધવા વધુ તપાસ જી.એલ.ગોહીલ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...