• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર| ધ્રાંગધ્રાખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખો ખો સ્પર્ધામંા ધ્રાંગધ્રા કો

સુરેન્દ્રનગર| ધ્રાંગધ્રાખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખો ખો સ્પર્ધામંા ધ્રાંગધ્રા કોલેજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર| ધ્રાંગધ્રાખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખો ખો સ્પર્ધામંા ધ્રાંગધ્રા કોલેજ ચેમ્પિયન બનતા આનંદની લાગણી છવાઈ ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખો ખો સ્પર્ધા ધ્રાંગધ્રાના ઝાલાવાડ ગાઊન્ડ ખાતે યોજાયેલ જેમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 22 કોલેજ ની ટીમો ભાગ લીધો હતી. જ્યારે ફાઈનલમાં ધ્રાંગધ્રા અને કોડીનાર ની ટીમ વચ્ચે ફાઈનલ રમાઇ હતી. ધ્રાંગધ્રા ટીમ ચેમ્પિયન બનતા કોલેજના સેક્રેટરી જયેશભાઈ પટેલ, છોટુભા ઝાલા, શ્રૃષીભાઈ દોશી વગેરે હસ્તે ચેમ્પિયન ટોફી આપીહતી. કોલેજના પ્રિન્સિપાલ પ્રતિક ભાઈ દવ જહેમત ઉઠાવી હતી.

ધ્રાંગધ્રા શહેરની કોલેજ ટીમ ખો-ખોમાં ચેમ્પિયન બની

અન્ય સમાચારો પણ છે...