તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિભત્સ ઇશારા કરનાર શખ્સ સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણનાગણપતિફાટસરમાં રહેતા રંજનબેન કુબેરભાઈના ઘરની સામે કાનાભાઈ નારાયણભાઈ પરમારનું ઘર આવેલુ છે. રંજનબેને ફરિયાદ નોંધાવી એવી વિગતો જણાવી હતી કે, કાનાભાઈ પોતાના ઘરના મુખ્ય દરવાજા પરથી રૂમાલ કાઢી નિવસ્ત્ર થઇ બિભત્સ ઇશારા કરતા હતાં. આથી ત્રસ્ત બનેલા રંજબેને વઢવાણ પોલીસ મથકે દોડી જઇને કાનાભાઈ નારાયણભાઈ પરમાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેનો પોલીસે કાનાભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ નારાયણભાઈ ગઢવી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...