• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરની સંકલ્પ વિદ્યાલયમાં તા. 14 સપ્ટેમ્બરના રોજ યલો કલર

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરની સંકલ્પ વિદ્યાલયમાં તા. 14 સપ્ટેમ્બરના રોજ યલો કલર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરની સંકલ્પ વિદ્યાલયમાં તા. 14 સપ્ટેમ્બરના રોજ યલો કલર ડેની ઉજવણી કરાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓએ પીળા કલરના વસ્ત્રો પરિધાન કરી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જયારે પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને શાળાના એમ.ડી. હર્ષભાઇ વઢેલ સહિતનાઓના હસ્તે બીરદાવ્યા હતા.

શહેરના સંકલ્પ વિદ્યાલયમાં યલો કલર ડેની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...