• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરમાં તા. 10ના રોજ એબીવીપી દ્વારા સમરસ દિવ્ય રાષ્ટ્રીય

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરમાં તા. 10ના રોજ એબીવીપી દ્વારા સમરસ દિવ્ય રાષ્ટ્રીય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરમાં તા. 10ના રોજ એબીવીપી દ્વારા સમરસ દિવ્ય રાષ્ટ્રીય ચેતના સદ્દભાવ યાત્રાનું આયોજન કરાયુ હતુ. જેમાં સ્વસ્તીક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રજૂ કરેલ ભારત દેશના મહાન પુરૂષો અને મહિલાઓની કૃતિને તૃતિય નંબર મળ્યો હતો. વિદ્યાર્થીઓને શાળાના એમ.ડી.આચાર્ય સહિતનાઓએ માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ.

ABVPVની સદ્દભાવ યાત્રામાં સ્વસ્તિક સ્કૂલની કૃતિ તૃતિય ક્રમે

અન્ય સમાચારો પણ છે...