• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | સાયલાતાલુકાના આનંદનગર (મોટા ભડલા), યજ્ઞનગર(સાયલા) અને સાયલા 5

સુરેન્દ્રનગર | સાયલાતાલુકાના આનંદનગર (મોટા ભડલા), યજ્ઞનગર(સાયલા) અને સાયલા 5

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સાયલાતાલુકાના આનંદનગર (મોટા ભડલા), યજ્ઞનગર(સાયલા) અને સાયલા 5 ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડી છે. આથી જગ્યા ઉપર સંચાલક કમ કૂકની નિમણૂંક કરવાની થાય છે. આથી જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમુનાનૂં અરજીફોર્મ મામલતદાર કચેરી સાયલા ખાતેથી રૂબરૂ મેળવવાનું રહેશે. ઉપરાંત સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા.1 જૂલાઇ 2017ના સુધીમાં મામલતદાર કચેરી સાયલા ખાતે જાહેરરજાના દિવસો સિવાય પરત કરવાના રહેશે.

મધ્યાહન ભોજનના કેન્દ્ર માટે સંચાલકની નિમણુંક કરાશે

અન્ય સમાચારો પણ છે...