• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | વઢવાણમૂળચંદ માર્ગ પર અરૂણાબેન મહેતા આદર્શ કન્યાછાત્રાલય ખાતે

સુરેન્દ્રનગર | વઢવાણમૂળચંદ માર્ગ પર અરૂણાબેન મહેતા આદર્શ કન્યાછાત્રાલય ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણમૂળચંદ માર્ગ પર અરૂણાબેન મહેતા આદર્શ કન્યાછાત્રાલય ખાતે હોલનું ખાતમૂર્હુત અને ભૂમિપૂજન તા. 2 સપ્ટેમ્બરને શનિવારે મીનલભાઈ સિંધવના હસ્તે કરવામાં આવી હતી. ઉપરાંત ગણેશભાઈ સિંધવ કવિ બાદલ દ્વારા છાત્રાયલમાં રૂ.4.11 લાખનું દાન આપ્યુ હતું. પ્રસંગે દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા મોંઘીબેન મકવાણા, દિનેશભાઈ વાજાં, જી.એલ.મકવાણા, ટી.ડી.પટેલ, પી.યુ.મકવાણા વગેરે જહેમત ઉઠાવી હતી.

વઢવાણ કન્યાછાત્રાલય હોલનું ખાતમૂર્હુત કરાયું

અન્ય સમાચારો પણ છે...