તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |પાટીદારઅનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલને જેલમાંથી મુક્ત કરાતા અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |પાટીદારઅનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલને જેલમાંથી મુક્ત કરાતા અને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |પાટીદારઅનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલને જેલમાંથી મુક્ત કરાતા અને તેના જન્મદીનની બેવડી ખુશહાલીમાં સમસ્ત પાટીદાર સમાજના યુવાનોએ અનોખી રીતે ઉજવણી કરી હતી. તેઓએ લીંબડી પાંજરાપોળની મુલાકાત લીધી હતી. પ્રસંગે લીંબડી પાસના કન્વીનર અતુલભાઇ પટેલની અધ્યક્ષતામાં લીંબડી સમસ્ત પાટીદાર સમાજે પાંજરાપોળને 21000 રૂપીયાનું દાન કર્યું હતું. તેમજ અન્નક્ષેત્ર ભોજનાલયમાં પણ માતબર દાન આપ્યું હતું.

હાર્દિક પટેલની જેલ મુક્તિ થતા પાટીદાર સમાજ દ્વારા ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો