તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર |રતનપરનારાયણપરામાં આવેલ ખીજડાવાળા મામાના મંદિરે તા. 25 જુલાઇના રોજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |રતનપરનારાયણપરામાં આવેલ ખીજડાવાળા મામાના મંદિરે તા. 25 જુલાઇના રોજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર |રતનપરનારાયણપરામાં આવેલ ખીજડાવાળા મામાના મંદિરે તા. 25 જુલાઇના રોજ મામાની દ્વીતીય તિથીનું આયોજન કરાયુ છે. જેમાં સવારે મામાનું પૂજન અને ધજા ચડાવવામાં આવશે. જયારે રાત્રે બટુક ભોજન અને ડાકડમરૂના કાર્યક્રમમાં ગગન જેઠવા, કાળુભાઇ રાવળ, રાજુભાઇ રાવળ સહિતનાઓ ડાકની રમઝટ બોલાવશે. કાર્યક્રમને સફળ બનાવવા કનુભાઇ ઠાકરશીભાઇ મુંજપરા સહિત રતનપર મામા યુવક મંડળના સભ્યો તૈયારીઓ કરી રહ્યા છે.

રતનપર નારાયણપરામાં 25મીએ ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો