તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર શહેર ખાતેની સંકલ્પ વિદ્યાલયમાં તારીખ 20 જુલાઇના રોજ ખુશનુમા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર શહેર ખાતેની સંકલ્પ વિદ્યાલયમાં તારીખ 20 જુલાઇના રોજ ખુશનુમા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેર ખાતેની સંકલ્પ વિદ્યાલયમાં તારીખ 20 જુલાઇના રોજ ખુશનુમા વાતાવરણમાં રેડ કલર ડ઼ેની ઉજવણી કરાઇ હતી. પ્રસંગે સ્કુલના વિવિધ ધોરણોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ સુંદર લાલ રંગના વસ્ત્રોમાં સજ્જ થઇને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના એમ.ડી. હર્ષભાઇ વઢેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

સુરેન્દ્રનગરના સંકલ્પ વિદ્યાલયમાં ‘રેડ કલર ડે’ ની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો