તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણમાં નિ:શૂલ્ક તાલીમ વર્ગ અને મ્યુઝીકલ નાઇટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણમાં નિ:શૂલ્ક તાલીમ વર્ગ અને મ્યુઝીકલ નાઇટ

સુરેન્દ્રનગર | રાજયસરકાર દ્વારા તાજેતરમાં અનેક સરકારી ભરતીઓ બહાર પાડવામાં આવી છે. ત્યારે બ્રહ્મ સમાજના દિકરા-દિકરીઓ પરીક્ષાઓમાં સફળતા મેળવે તે માટે વઢવાણ ઔદિચ્ય બ્રહ્મ સમાજ મહિલા સંગઠ્ઠન દ્વારા નિ:શૂલ્ક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે. કાર્યને સફળ બનાવવા તા. 16 જુલાઇને શનિવારે રાત્રે વઢવાણ જીઆઇડીસી હોલ ખાતે એક સુનહરી શામ નામના મ્યુઝીકલ નાઇટનું આયોજન કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો