તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ ફટાફટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

સુરેન્દ્રનગર | ઝાલાવાડચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તથા વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના સંયુકત ઉપક્રમે રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા નવુ વેબપોર્ટલ www.employment.gujarat.gov.in લોન્ચ કરાયુ છે. આથી જિલ્લા રોજગાર કચેરી દ્વારા માહિતી અને માર્ગદર્શન સેમીનારનું તા. 22 જુલાઇને શુક્રવારે વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ખાતે આયોજન કરાયુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના નોકરીદાતાઓને પોર્ટલના ઉપયોગ અંગેનું જરૂરી માર્ગદર્શન અપાશે.

વઢવાણમાં માહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો