સુરેન્દ્રનગર | થાનનાજોગઆશ્રમ કથા સેવા કમીટી દ્વારા જોગઆશ્રમમાં ભાગવત સપ્તાહ
સુરેન્દ્રનગર | થાનનાજોગઆશ્રમ કથા સેવા કમીટી દ્વારા જોગઆશ્રમમાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કથાનું રસપાન સંધ્યાબહેનજી વ્યાસપીઠ બીરાજી આધ્યાત્મ વિદ્યાનું રસપાન કરાવશે જ્યારે કથાનો પ્રારંભ તા. 5 ડિસેમ્બર થી 12 ડિસેમ્બર સુધી સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 જોગા ધ્યાન પુરા આશ્રમ, તરણેતર રોડ ખાતે યોજાનાર છે.
થાનગઢનાં જોગઆશ્રમ ખાતે ભાગવત યજ્ઞ યોજાશ