તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર શહેરના કુંભારપરામાં રહેતા દીપકભાઈ ચમનભાઈ વાઘેલા રિક્ષા ચલાવીને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર શહેરના કુંભારપરામાં રહેતા દીપકભાઈ ચમનભાઈ વાઘેલા રિક્ષા ચલાવીને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર શહેરના કુંભારપરામાં રહેતા દીપકભાઈ ચમનભાઈ વાઘેલા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. ત્યારે તા. 2-8-16ના રોજ ઘરે રિક્ષા મૂકી કોઇને કહ્યાં વગર જતા રહેતા પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો હતો. જેમાં આજસુધી દીપકભાઈની કોઇ ભાળ મળતા તેમના પત્ની રૂપાબેને બી-ડિવીઝન પોલીસ મથકે જાણ કરતા વધુ તપાસ એસ.વી.દાફડા ચલાવી રહ્યાં છે.

સુરેન્દ્રનગર શહેેરના કુંભારપરામાં પતિ ગૂમ થયાની પત્નીની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો