તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર શહેરની પોસ્ટ ઓફિસ પાસે રતનપરના મહેશભાઈ પાલજીભાઈ રાઠોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર શહેરની પોસ્ટ ઓફિસ પાસે રતનપરના મહેશભાઈ પાલજીભાઈ રાઠોડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર શહેરની પોસ્ટ ઓફિસ પાસે રતનપરના મહેશભાઈ પાલજીભાઈ રાઠોડ બાઇક લઇને જતાં હતાં.ત્યારે અન્ય એક બાઇકના ચાલકે મહેશભાઈના બાઇક સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો. બનાવમાં મહેશભાઈને ઇજાઓ થતાં અકસ્માત કરનાર બાઇકચાલકે સિટી પોલીસ મથકે ગુનો નોંધાવતા વધુ તપાસ એ.એમ.મુકિન્ડો ચલાવી રહ્યાં છે.

સુરેન્દ્રનગરની પોસ્ટ ઓફિસ પાસે બાઇકોઅથડાતા એકને ઇજા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો