તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરસી.જે.હોસ્પિટલનાં કારોબારી સભ્યોની સંખ્યા 15 છે. ત્યારે સભ્યો પૈકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરસી.જે.હોસ્પિટલનાં કારોબારી સભ્યોની સંખ્યા 15 છે. ત્યારે સભ્યો પૈકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરસી.જે.હોસ્પિટલનાં કારોબારી સભ્યોની સંખ્યા 15 છે. ત્યારે સભ્યો પૈકી પાંચ સભ્યોની મુદત પુરી થતા ચૂંટણી જાહેર થઇ હતી. આથી ચૂંટણી અધિકારી ઋષિકુમાર પંડયાના માર્ગદર્શન નીચે કાર્યવાહી થઇ હતી. જેમાં કુલ ફોર્મ ભરાયા હતા. પરંતુ ભાવેશભાઈ વોરાએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા સંસ્થાની પેનલ બીનહરીફ ચૂંટાઇ હતી. જેમાં ડો. રૂદ્રદત્તસિંહ ઝાલા, મુકેશભાઈ દોશી, પ્રતિકસિંહ રાણા, જયેશભાઈ ત્રિવેદી અને સંદિપભાઈ શાહ બિનહરીફ ચૂંટાયા હતાં.

સી.જે.હોસ્પિટલની સંસ્થાની પેનલનાં 5 ઉમેદવારો બિનહરીફ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો