તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર |હેડક્વાર્ટરઆર્ટીલરી સેન્ટર નાસિક કેમ્પ ખાતે તા. 3 થી 5 ઓક્ટોબર 2016

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |હેડક્વાર્ટરઆર્ટીલરી સેન્ટર-નાસિક કેમ્પ ખાતે તા. 3 થી 5 ઓક્ટોબર-2016

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર |હેડક્વાર્ટરઆર્ટીલરી સેન્ટર-નાસિક કેમ્પ ખાતે તા. 3 થી 5 ઓક્ટોબર-2016 દમરિયાન ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આર્ટીલરી રેજીમેન્ટમાં ફરજ બજાવેલ માજી/સ્વર્ગસ્થ સૈનિકોનાં ધર્મપત્નીઓનાં પુત્રો માટે હેડક્વાર્ટર ક્વોટામાં સોલ્જર (જીડી) તથા સોલ્જર (ટ્રેડસમેન) ભરતીમેળામાં ભાગ લઇ શકશે. યુનિટ ક્વોટામાં પોતાના સંતાનોને ભરતી કરાવવા ઇચ્છૂક માજી/સ્વર્ગસ્થ સૈનિકોનાં ધર્મપત્નીઓએ આર્ટીલરી સેન્ટર-નાસિક કેમ્પ ખાતે હાજર રહેવુ પડશે.

હેડક્વાર્ટર આર્ટીલરી સેન્ટરના નાસિક કેમ્પ ખાતે ભરતી મેળો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો