તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝાલાવાડ ચેમ્બરની કારોબારી બેઠક મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલાવાડચેમ્બર ઓફ કોમર્સ એન્ડ 2016-17 ના વર્ષની બીજી કારોબારી સમિતીની બેઠક પ્રમુખ રક્ષિતભાઇ કોઠારીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં બે વર્ષ દરમ્યાન પોતાની ટીમ દ્વારા થનારી કામગીરીનો રોડમેપ રજૂ કર્યો હતો. ઉપરાંત વેપાર-ઉધોગને વેગ આપવા સુરેન્દ્રનગર અને થાનગઢમાં જીએસટી અંગેનો સેમીનાર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ & ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજવામાં આવશે. જ્યારે હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવશે. મીટીંગમાં કો.ઓપ્ટ મેમ્બરની શ્રીનંદભાઇ પલ્સિકર, હેમલભાઇ શાહ, સુધિરભાઇ શાહ, કમલેશભાઇ રાવલ, મનસુખ ચાવડા, હિમેષ શાહ, ડો.સિધ્ધેષ વોરા, બાબ પ્રજાપતી, કેયૂર કોઠારી વરણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો