તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર | લખતરતાલુકા હેલ્થ કચેરી દ્વારા તલસાણા, ઢાંકી, વણા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | લખતરતાલુકા હેલ્થ કચેરી દ્વારા તલસાણા, ઢાંકી, વણા -

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | લખતરતાલુકા હેલ્થ કચેરી દ્વારા તલસાણા, ઢાંકી, વણા - વિઠલગઢ પ્રા. આરોગ્ય કેન્દ્રમાં આવતી સગર્ભા મહિલાની તબીબી તપાસ કેમ્પ યોજાયો હતો. ડો. યશ જાદવ એમ.ઓ. વિઠલગઢ, ડો. શિવરાજસિંહ આર.ઝાલા એમ.ઓ.ઢાંકી દ્વારા સગર્ભા મહિલાની તપાસ કરવામાં આવી હતી. કેમ્પમાં કુલ સગર્ભા મહિલાઓની તપાસ કર્યાનું તાલુકા હેલ્થ ઓફીસર ડો.અમિતકુમારે જણાવ્યું હતું.

લખતર ખાતે સગર્ભા મહિલા તપાસની કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો