તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લામાં ભાડેથી મકાન આપતા મકાન માલકોએ મકાન ભાડે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લામાં ભાડેથી મકાન આપતા મકાન માલકોએ મકાન ભાડે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લામાં ભાડેથી મકાન આપતા મકાન માલકોએ મકાન ભાડે આપેલ વ્યક્તિની સંપૂર્ણ વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને રજૂ કરવાનો આદેશ કર્યો છે. જેમાં મકાન ભાડે આપ્યાની તારીખ, માસિક ભાડાની રકમ, ભાડે રાખનાનું પાકુ નામ સરનામુ, ફોટોગ્રાફ સહિતનો વિગતો રજૂ કરવાની રહેશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એ.રાજપૂતે તાકીદ કરી હતી.

મકાન માલિક ભાડુઆતની વિગત પોલીસમથકે રજૂ કરે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો