તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરશહેરનાં પમ્પીંગ સ્ટેશન વડનગર પાછળ રહેતા 22 વર્ષના દલીપસીંગ પચ્ચુસીંગ ચૌધરી દૂધરેજ નર્મદા કેનાલમાં ન્હાવા પડયા હતાં. પરંતુ કેનાલના ઉંડા પાણીમાંથી બહાર નીકળી શકતા ડૂબી જવાથી દલીપસીંગનું મોત થયુ હતું. બનાવની જાણ સુરેન્દ્રનગર પાલિકાને કરતા ફાયર બ્રિગેડના અનિરૂદ્ધસિંહ ઝાલા, તૌફિકભાઈ, હસુભાઈ પરમાર સહિતની ટીમે ઘટના સ્થળે ધસી ગઇ હતી. બાદ દલીપસીંગની લાશને પી.એમ. માટે હોસ્પિટલે લઇ જવામાં આવી હતી. બનાવ અંગે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો