તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |ઘેર ઘેર શૌચાલયની જાહેરાત માટે લખતરમાં ડીઆરડીએના ડાયરેકટરની ઉપસ્થિતિમાં

સુરેન્દ્રનગર |ઘેર ઘેર શૌચાલયની જાહેરાત માટે લખતરમાં ડીઆરડીએના ડાયરેકટરની ઉપસ્થિતિમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |ઘેર ઘેર શૌચાલયની જાહેરાત માટે લખતરમાં ડીઆરડીએના ડાયરેકટરની ઉપસ્થિતિમાં સ્વચ્છતા રેલી યોજાઇ હતી. રેલી લખતરની શાળા નં. 1થી નીકળી શહેરમાં ફરી હતી. જયારે લખતર તાલુકા વિકાસ અધિકારી પી.એસ.પંડ્યા, મામલતદાર બી.એફ.મલીકના હસ્તે શૌચાલયનું ખાતમૂર્હૂત કરાયુ હતુ. લખતર તાલુકામાં નવા શૌચાલય બનાવવા માટે 476 અરજીઓ આવી છે.

લખતર શહેરમાં સ્વચ્છતા રેલી યોજવામાં આવી

અન્ય સમાચારો પણ છે...