તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રાનારાજકમલ ચોક મેઈન બજારમાં ધ્રાંગધ્રા શહેર યુવા ભાજપ દ્વારા

સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રાનારાજકમલ ચોક મેઈન બજારમાં ધ્રાંગધ્રા શહેર યુવા ભાજપ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રાનારાજકમલ ચોક મેઈન બજારમાં ધ્રાંગધ્રા શહેર યુવા ભાજપ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની પીએમ એપ ડાઉન લોડ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે શહેર પ્રમુખ જીતુભાઈ ચૌહાણ, ઘનશ્યામભાઈ બેલાણી, કીરીટસિંહ, નશ્યામભાઈ ત્રીકમાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા માટે મનોહરસિંહ ઝાલા, પ્રહલાદસિંહ પઢિયાર, બકાભાઈ સહિત મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

ધ્રાંગધ્રામાં પ્રધાનમંત્રી એપ ડાઉન લોડ કરવાનો કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...