તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરની ત્રિમૂર્તી એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત અલ્ટ્રા વીઝન શાળામાં ધો.

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરની ત્રિમૂર્તી એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત અલ્ટ્રા વીઝન શાળામાં ધો.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરની ત્રિમૂર્તી એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત અલ્ટ્રા વીઝન શાળામાં ધો. 10ના વિદ્યાર્થીઓને આયોજન બધ્ધ અભ્યાસ કરી બુધ્ધિને સતેજ બનાવી હતાશા અને નિરાશાને દૂર કરી સફળતા મેળવવા મોટીવેશન કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં શાળાના 65 વિદ્યાર્થીઓને રજનીભાઇ પટેલ દ્વારા મોટીવેટ કરાયા હતા. પ્રસંગે શાળાના સંચાલકો, શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર શહેરની શાળામાં મોટીવેશનનો કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...