તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | સૌરાષ્ટ્રકચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા આગામી

સુરેન્દ્રનગર | સૌરાષ્ટ્રકચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા આગામી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સૌરાષ્ટ્રકચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા આગામી સમયમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાશે. આથી સંસ્થાના સભ્યો હોય તેઓનાં પરિવારજનોનાં ધો. 10,12, સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લો,ડીગ્રી, મેડિકલ, સી.એ. તેમજ અન્ય ક્ષેત્ર પ્રથમ કક્ષા પ્રાપ્ત કરેલ હોય તેમજ જિલ્લા, રાજય, કેન્દ્ર કક્ષાએ વિજેતા થયેલ હોય તેઓએ પોતાના પ્રમાણીત માર્કેશીટ કે પ્રમાણપત્ર, નામ સરનામા, ફોનનંબર સાથે તા. 30-9-2016 સુધીમાં પહોંચાડવાના રહેશે.

સૌરાષ્ટ ’ને કચ્છ બ્રહ્મસમાજ દ્વારા તારલાઓનું સન્માન

અન્ય સમાચારો પણ છે...