તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર જિલ્લા રમતગમત કચેરી અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની

સુરેન્દ્રનગર જિલ્લા રમતગમત કચેરી અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લા રમતગમત કચેરી અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની રાસ ગરબા હરિફાઇનું આયોજન શહેરના રંભાબેન ટાઉનહોલમાં કરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગરની શકિતપરા માલધારી રાસ મંડળી પ્રથમ અને જયશકિત માલધારી રાસ મંડળી બીજા સ્થાને આવી હતી. આગામી તા. 2 ઓકટોબરના રોજ અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર રાજય કક્ષાની રાસ ગરબા હરિફાઇમાં મંડળીઓ ભાગ લઇને ઝાલાવાડનું નામ રોશન કરશે.

નવલા નોરતાની તૈયારી|જિલ્લા કક્ષાની રાસ ગરબાની હરિફાઇ

અન્ય સમાચારો પણ છે...