તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | રોટરીકલબ ઓફ હળવદ દ્વારા 28 સપ્ટેમ્બરે રાત્રે 7

સુરેન્દ્રનગર | રોટરીકલબ ઓફ હળવદ દ્વારા 28 સપ્ટેમ્બરે રાત્રે 7

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રોટરીકલબ ઓફ હળવદ દ્વારા 28 સપ્ટેમ્બરે રાત્રે 7 થી 9-30 કલાક દરમિયાન સ્વર વંદના કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. પ્રસંગે રોટેરીયન નરેશ રાવલ, પ્રિતેશ દવે, હાર્દિક દવે સહિતના કલાકારોએ સંગીતના કામણ પાથર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કલબના પ્રમુખ અતુલ પાઠક, બ્રીજેશ રાવલ સહિતનાઓએ તૈયારીઓ કરી હતી.

રોટરી કલબ ઓફ હળવદ દ્વારા સ્વરવંદના કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...