• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરનાઅલકાચોક પાસે રહેતા રામસુરભાઇ દેવસુરભાઇ રાજગોરે પડોશમાં દુકાન

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરનાઅલકાચોક પાસે રહેતા રામસુરભાઇ દેવસુરભાઇ રાજગોરે પડોશમાં દુકાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરનાઅલકાચોક પાસે રહેતા રામસુરભાઇ દેવસુરભાઇ રાજગોરે પડોશમાં દુકાન ધરાવતા ઇસુબભાઇ દાદુભાઇ મકરાણીને નેવાના પાણીના લીધે વાત કરતા ઉશ્કેરાઇ ગયા હતા. જયારે સામે પક્ષે પાણી ઢોળવાની ના પાડતા રામસૂરભાઇએ પાઇપ વડે ઇસુબભાઇ પર હૂમલો કર્યો હતો. બનાવની સામ-સામે પોલીસ ફરિયાદ ડીવીઝન પોલીસ મથકે નોંધાતા વધુ તપાસ જી.જી.પરમાર ચલાવી રહ્યા છે.

વરસાદના પાણી બાબતે પડોશીઓ બાખડયા

અન્ય સમાચારો પણ છે...