ઇનામી ડ્રો દ્વારા છેતરપિંડી કેસમાં બેના જામીન રદ્દ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરમાંરહેતા બે શખ્સો સામે પોલીસ મથકે ઇનામી ડ્રો દ્વારા બાઇક આપવાનું કહી છેતરપીંડી કરાયાની ફરિયાદ નોંધાઇ હતી. ત્યારે ધરપકડ ટાળવા બે શખ્સોએ કોર્ટમાં કરેલ આગોતરા જામીનની અરજી કોર્ટે નામંજૂર કરી છે.

વઢવાણના 80 ફૂટ રોડપર જય ખોડીયા મીત્ર મંડળ અને દીપ કેપીટલ સર્વીસીસ પ્રા. લી.ના નામે ઇનામી ડ્રોની ટીકીટો બહાર પડાઇ હતી. જેમાં એક ટીકીટના માસીક

અનુસંધાનપાના નં.3

અન્ય સમાચારો પણ છે...