- Gujarati News
- બુધવાર : સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યો ઋતુનો સૌથી ઠંડો દિવસ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બુધવાર : સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યો ઋતુનો સૌથી ઠંડો દિવસ
સુરેન્દ્રનગરજિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા તેની અસર જનજીવન પર થઇ છે. પરિણામે તા. 6 ઠ્ઠી ડિસેમ્બર-2017નો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો હતો. જેના કારણે લઘુત્તમ તાપમાન પણ 16.5 ડિગ્રીએ જોવા મળ્યુ હતુ.
સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની શરૂઆત થઇ હતી. તેમ છતાં ઠંડીનું પ્રમાણ બરાબર જામતુ હતુ. શિયાળાની મૌસમ હોવા છતા મહત્તમ તાપમાન અંદાજે 30 થી 32 ડિગ્રીની આસપાસ નોંધાતુ હતુ. પરિણામે લોકો પણ જોઇએ તેવી ઠંડીનો અહેસાસ કરી શકતા હતાં.
અનુસંધાનપાના નં.3
ડિસે.-2016-2017ના 5 દિવસોમાં તાપમાનની સ્થિતિ
તારીખ લઘુતમ તારીખ લઘુત્તમ
2-12-17 17.2 2-12-16 17.0
3-12-17 18.0 3-12-16 18.2
4-12-17 18.5 4-12-16 17.8
5-12-17 18.0 5-12-16 16.0
6-12-17 16.5 6-12-16 15.6
લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી : લોકોએ ઠંડીથી બચવા ઘરમાં રહેવાનું પસંદ કર્યુ