પીપળીનો યુવાન મજરલોડ બંદૂક સાથે ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરજિલ્લામાં વિધાનસભા ચૂંટણીને લઇ પોલીસે સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ છે. માલવણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલી એસઓજી ટીમે પીપળી નર્મદા કેનાલ પાસેથી ગેરકાયદેસર હથીયાર સાથે એક શખ્સને ઝડપી લઇ માલવણ પોલીસના હવાલે કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ બેઠકો પર મતદાન આડે હવે આંગળીના

અનુસંધાનપાના નં.3

અન્ય સમાચારો પણ છે...