- Gujarati News
- સુરેન્દ્રનગર |જિલ્લા કક્ષાનો 66મો વનમહોત્સવ 2015 વૃક્ષારોપણ કાર્યક્રમ 30 જુલાઈને
સુરેન્દ્રનગર |જિલ્લા કક્ષાનો 66મો વનમહોત્સવ 2015 વૃક્ષારોપણ કાર્યક્રમ 30 જુલાઈને
સુરેન્દ્રનગર |જિલ્લા કક્ષાનો 66મો વનમહોત્સવ 2015 વૃક્ષારોપણ કાર્યક્રમ 30 જુલાઈને ગુરૂવારના રોજ શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં યોજાશે. કાર્યક્રમ અંતર્ગત સ્વાગત તથા પ્રવચન કાર્યક્રમ સી.યુ.શાહ મેડિકલ હોલ જી.આઈ.ડી.સી. વઢવાણ ખાતે યોજાશે. પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત,50 મુદ્દા અમલીકરણ સિમિતનાં આઇ.કે.જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ બચુભાઈ પટેલ, સાંસદ દેવજીભાઇ ફત્તેપરા, શામજીભાઈ ચૌહાણ, સંસદસભ્ય શંકરભાઈ વેગડ, ધારાસભ્ય વર્ષાબેન દોશી, કિરીટસિંહ રાણા, પૂનમભાઈ મકવાણા વગેરે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા ક્લેકટર ઉદિત અગ્રવાલ, નાયબ વન સંરક્ષક અમરીશ પટેલ, પ્રદિપસિંહ વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.
જિલ્લાનો 66મો વનમહોત્સવ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે