• Gujarati News
  • સુરેન્દ્રનગરમાં સન્માન સમારોહ યોજાશે

સુરેન્દ્રનગરમાં સન્માન સમારોહ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાં સન્માન સમારોહ યોજાશે

સુરેન્દ્રનગર | શ્રીવડવાળા સોશ્યલ ટ્રસ્ટ સુરેન્દ્રનગર 12મો સન્માન સમારોહ તા. 8 ઓગસ્ટને રવિવારે શ્રી સદ્દગુરૂ કલ્યાણદાસજી મહારાજ કન્યા છાત્રાલય, દૂધરેજ રોડ ખાતે યોજાશે. જિલ્લા રબારી સમાજનાં તેજસ્વી વિદ્યાર્થીઓ, મુકુન્દસ્વામી મહારાજની કોઠારી તરીકે ચાદરવિધી થતા, એડિશનલ ક્લેકટર એસ.એમ.ખટાણાને સિનિયર સ્કેલમાં બઢતી મળતા સન્માન કરાશે. દૂધરેજ વડવાળા મહંત કનીરામબાપુ, દૂધઇ મંહત રામબાલકદાસજી, સંસદીય સચિવ રણછોડભાઈ રબારી,ઘનશ્યામભાઈ સાવધરીયા, નલેશભાઇ મોરી સહિતનાં મહાનુભવો ઉપસ્થિત રહેશે.