• Gujarati News
  • લખતરમાં શિબિર યોજાઇ

લખતરમાં શિબિર યોજાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતરમાં શિબિર યોજાઇ

સુરેન્દ્રનગર |ગાંધીસપ્તાહ અંતર્ગત તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ અને નયન જ્યોત વિકાસ મંડળ દ્વારા તા. 4 ઓક્ટોબરને શનિવારે લખતર તાલુકા ભવન ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે લખતર-દસાડા ધારાસભ્ય પુનમભાઈ મકવાણા, દેવજીભાઈ વાઘેલા, જી.એલ.મકવાણા, જિલ્લા પંચાયત સદસ્ય ક્રિપાલસિંહ રાણા, પ્રભુભાઈ મકવાણા, બી.એન.ટાંક, મહેન્દ્રભાઈ વાઘેલા, ગુણવંતભાઈ વાઘેલા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેન્દ્રભાઈ બી.વાઘેલા,રણછોડભાઈ ચૌહાણ તેમજ સામાજિક ન્યાય સમિતિનાં સભ્યોએ જહેમત ઉઠાવી હતી.