• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલના અધ્યક્ષસ્થાને ખાણ ખનીજ કચેરીની

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલના અધ્યક્ષસ્થાને ખાણ ખનીજ કચેરીની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલના અધ્યક્ષસ્થાને ખાણ ખનીજ કચેરીની અરજીઓના નિકાલ માટે ઓપન હાઉસ બેઠક યોજાઇ હતી. પ્રસંગે 17 જેટલી નવી મંજૂર કરાયેલી લીઝના અરજદારોને તેમજ લીઝ રીન્યુ અંગેના મંજુરીના હૂકમોનું શ્રમ અને રોજગાર વિભાગના સંસદીય સચિવ પૂનમભાઇ મકવાણાના હસ્તે વિતરણ કરાયુ હતુ.

કલેકટર કચેરીમાં ઓપન હાઉસ બેઠક યોજવામાં આવી

અન્ય સમાચારો પણ છે...